હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત… ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર
Updated: Apr 16th, 2025
GS TEAM
Maharashtra News : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર અને ગુજરાત સહિતનો ઉલ્લેખ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે નાસિકના એક કાર્યક્રમમાં ભાજપની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરની પણ ટીકા કરી છે.
‘મુંબઈને લૂંટી બધુ ગુજરાત મોકલાઈ રહ્યું છે’
Source: Gujarat Samachar | Language: Gujarati