હિંમતનગર-અમદાવાદ રોડ પર ૫૮૩.૨૫ ગ્રામ ચરસ સાથે યુવાન ઝડપાયો, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી| Grahak Chetna
હિંમતનગર-અમદાવાદ રોડ પર પોલીસે કારમાંથી ૫૮૩.૨૫ ગ્રામ ચરસ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો છે. આ અંગે ૧૦ દિવસના રીમાન્ડ બાદ, પોલીસે બે લોકો સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી દવારા ગુજરાતમાં નશામુક્તિ માટેના પ્રયાસોને વધુ બળ મળશે.
#Himmatnagar #Ahmedabad #DrugBust #NDPSAct #CrimeNews
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna