સુરત: સીંગણપોરમાં વિદેશ મોકલવાના નામે એજન્ટની છેતરપીંડી| Grahak Chetna
સુરતના સીંગણપોરના સિલ્વર સ્ટોન આર્કેડમાં વિદેશ મોકલવાના નામે એજન્ટ વિશાલ વઘાસીયાએ ‘સીને ઇમિગ્રેશન’ નામે ઓફિસ ખોલી હતી. વિશાલ છેલ્લા 2 વર્ષથી 9 હજારના માસિક ભાડે આ ઓફિસ ચલાવી રહ્યો હતો. તે યુવાઓને વિદેશ મોકલવા માટે લાલચ આપી છેતરપીંડી કરતો હતો.
#Surat #ImmigrationFraud #SilverStoneArcade #AgentVishalVaghasiya #FraudCase #ImmigrationScam #ConsumerAwareness #GrahakChetna
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna