શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસે આણંદમાં નેશનલ મિલ્ક ડે ઉજવણી| Grahak Chetna
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસના અવસરે દેશભરમાં નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ અનુલક્ષને દૂધની નગરી આણંદમાં આજે વિશાળ સાયકલ રેલીનું આયોજન થયું, જેમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, એસ.પી. જી.જી. વસાણી, અને ભાજપ અગ્રણી મયુરભાઈ સુથાર સહીત અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આ રેલી દ્વારા દૂધ ઉદ્યોગના મહત્વ અને ડૉ. કુરિયનના યોગદાનને યાદ કરવામાં આવ્યું.
#NationalMilkDay #DrVergheseKurien #WhiteRevolution #MilkCityAnand #CycleRally #AnandEvents #IndianDairyIndustry #PravinChaudhary #GGVasani #MayurSuthar #PrasarBharati #GrahakChetna
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna