શિક્ષણ પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર – 20 પુસ્તકો બદલાશે | Grahak Chetna
રાજ્યના શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષ માટે ધોરણ 1થી 12ના 20 જેટલા પુસ્તકો બદલવાનો નિર્ણય કર્યો છે. નવી શિક્ષણનીતિ અનુસાર આ ફેરફારો કરવામાં આવશે, જેમાં ધોરણ 1 અને 2 માટે ગુજરાતી તથા દ્વિભાષી પુસ્તકો અને ધોરણ 8માં ગણિત તથા વિજ્ઞાન માટે દ્વિભાષી પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધોરણ 12ના આર્થશાસ્ત્રમાં પણ નવું પુસ્તક ઉમેરાશે.
#NewEducationPolicy #GujaratEducation #TextbookChanges #EducationReforms #BilingualBooks #CurriculumUpdate #AcademicYear2024 #SchoolSyllabus #GujaratSchools #EducationSystem #TextbookRevision
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna