વલસાડના ધરમપુરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવે શસ્ત્રપૂજન| Grahak Chetna
વલસાડ જિલ્લાના ધરમપુરમાં સૌરાષ્ટ્ર પરિવાર ધરમપુર આયોજીત નવરાત્રી મહોત્સવ દરમિયાન રાષ્ટ્ર સેવિકા સમિતિ, ધરમપુર તાલુકા દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. આ અવસરે શસ્ત્રપૂજનનું મહત્વ સમજાવ્યું અને રાષ્ટ્રપ્રેમ સાથે સંકળાયેલી આ પ્રાચીન પરંપરાનો મહિમા જણાવ્યો.
બાઈટ: ગીતાબેન રાવલ, પ્રમુખ રાષ્ટ્ર સેવિકા સમિતિ, વલસાડ જિલ્લો
#Valsad #Dharampur #ShastraPujan #NavratriMahotsav #RashtrasevikaSamiti
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna