વડોદરા ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી: વિદ્યાર્થીઓએ અવકાશ વિશે મેળવી માહિતી | Grahak Chetna #news
“ભારતે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં સફળતાપૂર્વક ઉતરીને ઇતિહાસ રચ્યો હતો. આ અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ’ તરીકે જાહેર કર્યો. વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ અને મેકલ વિદ્યાલયના 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સ્પેસ તજજ્ઞ દિગંત જોષીએ સ્પેસ સાયન્સની જાણકારી આપી, જ્યારે ડૉ. જીતેન્દ્ર ગવળીએ પૃથ્વી અને અવકાશ વિશેની રસપ્રદ માહિતી આપી. આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને અવકાશમાં ભારતીય પ્રગતિ વિશે જ્ઞાન મળ્યું.”
#NationalSpaceDay #IndiaSpaceAchievements #ChandrayaanSuccess #SpaceScience #ISRO #VadodaraEvent #StudentLearning #SpaceExploration #RelianceFoundationSchool #MacleSchool #IndianScience
For more videos, visit our YouTube Channel –
Grahak Chetna
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website:
https://www.grahakchetna.in/