Grahak Chetna

"Your Voice, Your Power!"

વડોદરાના કાલુપુરા વિસ્તારમાં જૂથ અથડામણ – સાયકલ અને લાઈટ મુદ્દે બે જૂથો વચ્ચે તણાવ | Grahak Chetna

વડોદરાના કાલુપુરા વિસ્તારમાં સાયકલ ચલાવવા અને લાઈટ લગાવવા બાબતે બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો, જે બાદ સ્થિતિ વણસી અને ઘરમાં ઘૂસી કેટલાક શખ્સોએ મારામારી કરી. આ અથડામણમાં અનેક લોકોને ઈજા પહોંચી છે. સંવેદનશીલ વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું અને સ્થળ પરથી 4થી વધુ યુવકોને દબોચી લીધા. #Vadodara #GroupClash #Kalupura #PoliceAction #GrahakChetna #BreakingNews For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

વડોદરાના કાલુપુરા વિસ્તારમાં સાયકલ ચલાવવા અને લાઈટ લગાવવા બાબતે બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો, જે બાદ સ્થિતિ વણસી અને ઘરમાં ઘૂસી કેટલાક શખ્સોએ મારામારી કરી. આ અથડામણમાં અનેક લોકોને ઈજા પહોંચી છે. સંવેદનશીલ વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું અને સ્થળ પરથી 4થી વધુ યુવકોને દબોચી લીધા.

#Vadodara #GroupClash #Kalupura #PoliceAction #GrahakChetna #BreakingNews

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *