બોટાદ જિલ્લામાં ખેડુત આઈ.ડી. માટે નોંધણી પ્રક્રિયા સંપૂર્ણ કરવા અનુરોધ| Grahak Chetna
બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ તેમના ગામની કક્ષાએ વીસીઈ અથવા સેલ્ફ રજિસ્ટ્રેશનની પદ્ધતિથી ફાર્મર આઈ.ડી. માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરે. આ આઈ.ડી. ખેડૂતોને સરકારી યોજનાઓ અને અન્ય લાભો મેળવવા માટે મહત્વપૂર્ણ હશે.
#BotadDistrict #FarmerID #AgricultureNews #SelfRegistration #FarmersBeneficiary
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna