Grahak Chetna

"Your Voice, Your Power!"

બંધારણ દિવસ: ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અનમોલ યોગદાન| Grahak Chetna

૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ભારતીય સંવિધાનને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. આ સંવિધાન ભારતની લોકશાહી, ન્યાય અને સમાનતાના મૂલ્યોનું પ્રતીક છે. ૨૦૧૫થી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહત્વના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે આદરની અનોખી પ્રેરણા છે. #ConstitutionDay #DrBRAmbedkar #IndianConstitution #NarendraModi #Democracy #JusticeEquality #SamvidhanDiwas #PrasarBharati #GrahakChetna #IndiaNews For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ભારતીય સંવિધાનને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. આ સંવિધાન ભારતની લોકશાહી, ન્યાય અને સમાનતાના મૂલ્યોનું પ્રતીક છે. ૨૦૧૫થી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહત્વના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે આદરની અનોખી પ્રેરણા છે.

#ConstitutionDay #DrBRAmbedkar #IndianConstitution #NarendraModi #Democracy #JusticeEquality #SamvidhanDiwas #PrasarBharati #GrahakChetna #IndiaNews

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *