Grahak Chetna

"Your Voice, Your Power!"

નેપાળ-તિબેટમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

Spread the love

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે.ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ.કેન્દ્રબિંદુ તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *