નેતન્યાહૂની ધમકીએ ઈરાન-અમેરિકાનું વધાર્યું ટેન્શન, કહ્યું- ‘ગમે તે થાય, ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા નહીં દઈએ’
Updated: Apr 18th, 2025
GS TEAM
Israeli PM Insists Will Not Allow Iran To Obtain Nuclear Arms : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકા-ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાના પ્લાન પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ધમકી આપતા કહ્યું છે કે, ભલે ગમે તે થાય, અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા નહીં દઈએ. થોડા દિવસ પહેલા જ તેહરાન અને અમેરિકન તંત્ર નવા પરમાણુ સમજુતી પર નવેસરથી વાતચીત કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ત્યારબાદ નેતન્યાહૂનું આ નિવેદન સામે આવ્યું છે.
પરમાણુ કાર્યક્રમ અટકાવવાનો પ્લાન તૈયાર
Source: Gujarat Samachar | Language: Gujarati