નાશિકમાં પેસા એક્ટ પર આંદોલન: ગુજરાતના યાત્રાળુઓને શિરડી અને નાશિક પ્રવાસ ટાળવા અપીલ | Grahak Chetna
“મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગણા ખાતે પૂર્વ ધારાસભ્ય જેપી ગાવિતના નેતૃત્વમાં પેસા એક્ટ હેઠળ રોજગારી માટે આંદોલન ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોએ છેલ્લા ત્રણ દિવસથી આંદોલન છેડીને નાસિક-શિરડી રોડ પર ચક્કાજામ કર્યું છે, જેને કારણે ગુજરાતથી નાશિક અને શિરડી જતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગના સાંસદ ધવલ પટેલે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડાંગ પોલીસને મહારાષ્ટ્રમાં અટવાયેલા ગુજરાતના પ્રવાસીઓને મદદ કરવા અને લોકોને શિરડી અને નાશિક પ્રવાસ ટાળવા અપીલ કરી છે. વધુ માહિતી માટે વિડીયો જુઓ.”
Hashtags in English: #NashikProtest #PESAAct #MaharashtraNews #TravelAlert #GujaratTravelers #SurganaProtest #JPGavit #DangPolice #ShirdiNashikTravel #ProtestImpact
For more videos, visit our YouTube Channel –
Grahak Chetna
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website:
https://www.grahakchetna.in/