નડિયાદ માઈ મંદિર: લલિતા પંચમીએ 5 દિવ્ય નૃત્ય આરતી અને વિશિષ્ટ શ્રીયંત્રનું મહત્ત્વ| Grahak Chetna
નડિયાદના જગવિખ્યાત માઈ મંદિરમાં લલિતા પંચમીના પ્રસંગે એકસાથે પાંચ દિવ્ય નૃત્ય આરતી યોજાઈ હતી. 140 ફૂટ ઉંચા આ મંદિરમાં 73 ફૂટ ઊંચી શિવજીની ભવ્ય મૂર્તિ આવેલી છે. અહીં વિશ્વનું સૌથી મોટું 261 કિલો ચાંદીનું શ્રીયંત્ર પણ સ્થાપિત છે, જે આ મંદિરને અનોખી ઓળખ આપે છે.
#NadiadMaiMandir #LalitaPanchami #DivineAarti #ShivMurti #ShriYantra
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna