Grahak Chetna

"Your Voice, Your Power!"

નડિયાદના કાળકાપોળમાં 475 વર્ષ જૂની માં કાલિકાની સ્વયંભૂ ઉત્પત્તિ| Grahak Chetna

નડિયાદના કંસારા બજાર વિસ્તારની કાળકાપોળમાં આશરે 475 વર્ષ પહેલા માં કાલિકાની સ્વયંભૂ ઉત્પત્તિ થયેલી હોવાનું માનવામાં આવે છે. આ પવિત્ર સ્થાનકની આસ્થા ઘણા વર્ષોથી ધરાવાતી આવી છે, અને દર વર્ષે સેલાનીઓ અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. માં કાલિકાની ઉત્પત્તિ અને આ વિસ્તારની આકર્ષક ધાર્મિક વારસાને દર્શાવતા વિઝુઅલ્સ જોવા માટે વિડિયો જુઓ. #Nadiad #KalikaMata #KansaraBazaar #CulturalHeritage #ReligiousSite #Devotion #Spirituality Courtesy: Prasar Bharati Shabd For more videos, visit our YouTube Channel - Click here to Subscribe and stay Updated - https://www.youtube.com/@GrahakChetna Grahak Chetna Website: https://www.grahakchetna.in/ YouTube : https://www.youtube.com/@GrahakChetna X (Twitter) : www.x.com/grahakchetna Facebook : www.facebook.com/grahakchetnanews Instagram : www.instagram.com/grahak.chetna
Spread the love

નડિયાદના કંસારા બજાર વિસ્તારની કાળકાપોળમાં આશરે 475 વર્ષ પહેલા માં કાલિકાની સ્વયંભૂ ઉત્પત્તિ થયેલી હોવાનું માનવામાં આવે છે. આ પવિત્ર સ્થાનકની આસ્થા ઘણા વર્ષોથી ધરાવાતી આવી છે, અને દર વર્ષે સેલાનીઓ અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. માં કાલિકાની ઉત્પત્તિ અને આ વિસ્તારની આકર્ષક ધાર્મિક વારસાને દર્શાવતા વિઝુઅલ્સ જોવા માટે વિડિયો જુઓ.

#Nadiad #KalikaMata #KansaraBazaar #CulturalHeritage #ReligiousSite #Devotion #Spirituality

Courtesy: Prasar Bharati Shabd

For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *