તાપી અને સુરત જિલ્લાઓમાં શિક્ષણની નવી રાહ: નિઃસ્વાર્થ સેવાઓથી ગરીબ વિદ્યાર્થીઓને સશક્ત બનાવતો ગ્રુપ
તાપી અને સુરત જિલ્લાઓમાં એક શિક્ષિત અને ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા ગ્રુપ દ્વારા ગરીબ વિધાર્થીઓને શિક્ષણ આપવાનું અનોખું કામ થઈ રહ્યું છે. આ ગ્રુપ MBBS સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ આપતા વિધાર્થીઓને સ્ક્રીનિંગ કરીને, તેમની આર્થિક મદદ અને ભણતર માટે વેલ ટ્રેન ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન આપતી છે.
આ નમ્ર પ્રયાસ દ્વારા હવે 90થી વધુ વિધાર્થીઓ મેડિકલ ક્ષેત્રે પસંદગી પામ્યા છે અને ઘણા વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. આ સાથે આ ગ્રુપ દ્વારા 84 લાઈબ્રેરીઓ, અભ્યાસ માટેની સામગ્રી, નોટબુક અને પાઠ્યપુસ્તકોની સહાય પણ આપવામાં આવી રહી છે.
#EducationForAll #TapiSurat #CompetitiveExams #SprachSanvednaFoundation #GrahakChetna #PrasarBharati
Courtesy: Prasar Bharati
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna