જામનગરમાં વડનગરા નાગર જ્ઞાતિની બહેનોએ પરંપરાગત રીતે હાટકેશ્વર મંદિરમાં યોજ્યો બેઠો ગરબો| Grahak Chet
જામનગરમાં વડનગરા નાગર જ્ઞાતિની તમામ ઉંમરની બહેનો છેલ્લા સાડા ત્રણ દાયકાથી હાટકેશ્વર મંદિરમાં પરંપરાગત રીતે બેઠાં ગરબાનું આયોજન કરે છે. આ ઉત્સવમાં દરેક બહેનો ઉત્સાહભેર ભાગ લે છે અને માતાજીના આરાધનામાં મગ્ન થાય છે. આ ખાસ ઉત્સવ જ્ઞાતિની સંપ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.
#Jamnagar #VadnagaraNagarCommunity #HatkeshwarMandir #TraditionalGarba #Navratri2024 #CulturalHeritage #GrahakChetna
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : x.com/grahakchetna
Facebook : facebook.com/grahakchetnanews
Instagram : instagram.com/grahak.chetna