એકતાનગરમાં 24 સ્થળોએ સુંદર શિલ્પો મૂકવામાં આવ્યા | Grahak Chetna
સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં વધુ એક નજરાણુ મુકવામાં આવ્યુ
એકતાનગરમાં 24 સ્થળોએ સુંદર શિલ્પો મૂકવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટીએ SAPTI સંસ્થાના સહયોગથી જુલાઈ-2024માં એકતાનગર ખાતે 20-દિવસીય શિલ્પ સિમ્પોઝિયમનું આયોજન આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં પાણી, પ્રકૃતિ અને એકતાની થીમ પર દેશભરના પ્રખ્યાત શિલ્પકારોએ 24 શિલ્પો બનાવ્યા હતા. એકતા નગરનું સૌંદર્ય વધારવા માટે આ શિલ્પાકૃતિઓને 24 સ્થળોએ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં આકર્ષણનું કેન્દ્ર એકતા મોલ પાસે મુકવામાં આવેલ શિલ્પ છે. આ શિલ્પ એક બાજુથી ભારતનો નકશો અને બીજી બાજુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સરદાર પટેલની પ્રતિમા દેખાઈ છે. થ્રિડી શિલ્પ બનાવીને કલાકારે મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રવાસીઓ માટે આ એક નવું આકર્ષણ પણ 30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
#StatueOfUnity #EktaNagar #UnityThroughArt #SculptureSymposium #GrahakChetna
Courtesy: Prasar Bharati Shabd
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna